શ્રી ગણેશાય નમઃજય વિંધ્યવાસી માઁશ્રીનાથજી

ચિ. રાજેશ સંગ ચિ. આરતી
આપને સહપરિવાર સહિત પધારવા
અમારૂ ભાવભર્યું આમંત્રણ છે.
વિ.સં. ૨૦૮૩, કારતક વદ ૯
શુભ લગ્ન સ્થળ
શ્રી અબોટી બ્રહ્મ સમાજ
હસ્ત મેળાપ · બુધવાર સવારે ૧૧-૦૦ કલાકે

શુભ ઘડી
૨-૧૨-૨૦૨૬ સુધી
वक्रतुण्ड महाकाय सूर्यकोटी समप्रभः ।निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा ॥
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે,
અમારા કુળદેવી શ્રી વિંધ્યવાસી માતાજીની અસીમ કૃપાથી
ગં.સ્વ. શાંતિબેન તથા સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા ના સુપુત્ર
ચિ. રાજેશ ના શુભ લગ્ન ચિ. આરતી
રાણાવાવ નિવાસી વનીતાબેન તથા જીતેશભાઈ દેવજીભાઈ ટુકડીયા ની સુપુત્રી
સાથે વિ.સં. ૨૦૮૩ ના કારતક વદ ૯ ને બુધવાર તા. ૨-૧૨-૨૦૨૬ ના શુભ દિને નિરધારેલ છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિને આશિર્વાદ પાઠવવા આપને સહપરિવાર સહિત પધારવા અમારૂ ભાવભર્યું આમંત્રણ છે.
માંગલીક પ્રસંગો
ભોજન સમારંભ
ચિ. રાજેશ ના શુભ લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં આપશ્રી સહપરિવાર ને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
તા. ૧-૧૨-૨૦૨૬, મંગળવાર બપોરે ૧૨-૦૦ કલાકે
સ્થળ : કુછડીયા સમાજ, મુ. રાણા-વડવાળા
કેલેન્ડરમાં ઉમેરોશુભ નિવાસ સ્થાન
સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા
ભાણસર સીમ, મુ. ભોદ
તા. રાણાવાવ, જિ. પોરબંદર
લી. સ્નેહાધિન
મોસાળ પક્ષ
ટહુકો
પક્ષી કહે સુરજને ઉગવાનું ભુલતા નહીં, પતંગીયું કહે ગુલાબને ખીલવાનું ભુલતા નહીં,
અમે કહીએ આપને... અમારા મામા તથા કાકા ના લગ્નમાં આવવાનું ભુલતા નહીં
- રાજ, જીત, દ્રષ્ટિ, મીરા, હાર્દિક, સુરજ,ભાર્ગવ, ભવ્ય, ધીમહી, વૈદેહી,શિવાય, શિવન્યા, જાનવી, બાબો, વંશીકા
નિમંત્રક
સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા
ભાણસર સીમ, મુ. ભોદ
તા. રાણાવાવ, જિ. પોરબંદર

