શ્રી ગણેશાય નમઃજય વિંધ્યવાસી માઁશ્રીનાથજી

શ્રી ગણેશ

ચિ. રાજેશ સંગ ચિ. આરતી

આપને સહપરિવાર સહિત પધારવા
અમારૂ ભાવભર્યું આમંત્રણ છે.

બુધવાર, તા. ૨-૧૨-૨૦૨૬

વિ.સં. ૨૦૮૩, કારતક વદ ૯

શુભ લગ્ન સ્થળ

શ્રી અબોટી બ્રહ્મ સમાજ

હસ્ત મેળાપ · બુધવાર સવારે ૧૧-૦૦ કલાકે

વર-કન્યા

શુભ ઘડી

૨-૧૨-૨૦૨૬ સુધી

૦દિવસ
૦કલાક
૦મિનિટ

वक्रतुण्ड महाकाय सूर्यकोटी समप्रभः ।निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा ॥

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે,

અમારા કુળદેવી શ્રી વિંધ્યવાસી માતાજીની અસીમ કૃપાથી

ગં.સ્વ. શાંતિબેન તથા સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા ના સુપુત્ર

ચિ. રાજેશ ના શુભ લગ્ન ચિ. આરતી

રાણાવાવ નિવાસી વનીતાબેન તથા જીતેશભાઈ દેવજીભાઈ ટુકડીયા ની સુપુત્રી

સાથે વિ.સં. ૨૦૮૩ ના કારતક વદ ૯ ને બુધવાર તા. ૨-૧૨-૨૦૨૬ ના શુભ દિને નિરધારેલ છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિને આશિર્વાદ પાઠવવા આપને સહપરિવાર સહિત પધારવા અમારૂ ભાવભર્યું આમંત્રણ છે.

માંગલીક પ્રસંગો

તા. ૩૦-૧૧-૨૦૨૬

સાંજીના ગીત

સોમવાર સાંજે

૭-૦૦ કલાકે

કેલેન્ડરમાં ઉમેરો
शुभ विवाह

તા. ૧-૧૨-૨૦૨૬

મંડપ રોપણ

મંગળવાર સવારે

૮-૦૦ કલાકે

કેલેન્ડરમાં ઉમેરો

તા. ૧-૧૨-૨૦૨૬

દાંડીયા રાસ

મંગળવાર રાત્રે

૯-૦૦ કલાકે

કેલેન્ડરમાં ઉમેરો

તા. ૨-૧૨-૨૦૨૬

જાન પ્રયાણ

બુધવાર સવારે

૯-૦૦ કલાકે

કેલેન્ડરમાં ઉમેરો
વર-કન્યા

તા. ૨-૧૨-૨૦૨૬

હસ્ત મેળાપ

બુધવાર સવારે

૧૧-૦૦ કલાકે

ભોજન સમારંભ

ચિ. રાજેશ ના શુભ લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં આપશ્રી સહપરિવાર ને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

તા. ૧-૧૨-૨૦૨૬, મંગળવાર બપોરે ૧૨-૦૦ કલાકે

સ્થળ : કુછડીયા સમાજ, મુ. રાણા-વડવાળા

કેલેન્ડરમાં ઉમેરો

શુભ લગ્ન સ્થળ

શ્રી અબોટી બ્રહ્મ સમાજ

ભોદ પાટીયા, મુ. ભોદ

તા. રાણાવાવ, જિ. પોરબંદર

નકશો જુઓ

શુભ નિવાસ સ્થાન

સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા

ભાણસર સીમ, મુ. ભોદ

તા. રાણાવાવ, જિ. પોરબંદર

લી. સ્નેહાધિન

સ્વ. જેરામભાઈ કાનાભાઈ ભુવાગં.સ્વ. લીરીબેન જેરામભાઈ ભુવા
શ્રી અરજનભાઈ વિરજીભાઈ ભુવાસ્વ. દેવીબેન અરજનભાઈ ભુવા
સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવાગં.સ્વ. શાંતિબેન લાલજીભાઈ ભુવા
શ્રી વલ્લભભાઈ જેરામભાઈ ભુવાઅ.સૌ. ડાયબેન વલ્લભભાઈ ભુવા
શ્રી નારણભાઈ જેરામભાઈ ભુવાઅ.સૌ. શાંતિબેન નારણભાઈ ભુવા
શ્રી જીવનભાઈ અરજનભાઈ ભુવાઅ.સૌ. લાભુબેન જીવનભાઈ ભુવા
શ્રી રાજુભાઈ અરજનભાઈ ભુવાઅ.સૌ. હેતલબેન રાજુભાઈ ભુવા
શ્રી અલ્પેશભાઈ વલ્લભભાઈ ભુવાઅ.સૌ. ક્રિષ્નાબેન અલ્પેશભાઈ ભુવા
સ્વ. પ્રીન્સકુમાર વલ્લભભાઈ ભુવાતથા ભુવા પરિવાર
કુમાર રાહુલ નારણભાઈ ભુવા

મોસાળ પક્ષ

સ્વ. હીરજીભાઈ રામભાઈ જમરીયાગં.સ્વ. વાલીબેન હીરજીભાઈ જમરીયા
સ્વ. જીવનભાઈ હીરજીભાઈ જમરીયાગં.સ્વ. કારીબેન જીવનભાઈ જમરીયા
સ્વ. વાલજીભાઈ હીરજીભાઈ જમરીયાગં.સ્વ. શાંતિબેન વાલજીભાઈ જમરીયા
સ્વ. માવજીભાઈ હીરજીભાઈ જમરીયાગં.સ્વ. લખમીબેન માવજીભાઈ જમરીયા

ટહુકો

પક્ષી કહે સુરજને ઉગવાનું ભુલતા નહીં, પતંગીયું કહે ગુલાબને ખીલવાનું ભુલતા નહીં,

અમે કહીએ આપને... અમારા મામા તથા કાકા ના લગ્નમાં આવવાનું ભુલતા નહીં

- રાજ, જીત, દ્રષ્ટિ, મીરા, હાર્દિક, સુરજ,ભાર્ગવ, ભવ્ય, ધીમહી, વૈદેહી,શિવાય, શિવન્યા, જાનવી, બાબો, વંશીકા

शुभ विवाह

નિમંત્રક

સ્વ. લાલજીભાઈ જેરામભાઈ ભુવા

ભાણસર સીમ, મુ. ભોદ

તા. રાણાવાવ, જિ. પોરબંદર